૧. ત્રિકોણ શોધવાની સરળ રીત :
૧.
૨.
ઉપર બતાવેલી આકૃતિ આગળના પ્રશ્ન જેવી જ છે પણ એમાં ત્રિકોણની સંખ્યા વધારે છે. તો આ પ્રકારની આકૃતિવાળા પ્રશ્નમાં ત્રિકોણ શોધવા થોડા મુશ્કેલ પડે અને સમય પણ વધારે માંગી લે.તો આમાં પણ આગળના પ્રશ્ન જેવી રીતનો જ ઉપયોગ કરવાનો
રીત :
અહી આકૃતિમાં મુખ્ય ત્રિકોણની અંદર બનતા નાના ત્રિકોણને નંબર આપવાના, ઉપરની આકૃતિમાં કુલ પાચ ત્રિકોણ છે. એ ત્રિકોણને ૧ થી ૫ એમ નંબર આપેલા છે. હવે આ બધા નંબરોનો સરવાળો કરવાથી કુલ ત્રિકોણની સંખ્યા મળે.
૧ + ૨ +૩ +૪ +૫ =૧૫ , આમાં કુલ ત્રિકોણની સંખ્યા ૧૫ થાય.
3
ઉપરની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરીએ તો કુલ ૬ ત્રિકોણ દર્શાવેલ છે હવે આમાંથી બનતા ત્રિકોણ શોધવા માટે આગળના પ્રશ્નમાં વાપરેલી રીતનો જ ઉપયોગ કરીશું
રીત : આપેલા ત્રિકોણના નંબરનો સરવાળો કરવો
૧ +૨ +૩ +૪ +૫ +૬ = ૨૧ ,કુલ ત્રિકોણની સંખ્યા ૨૧ થશે.
આં પ્રકરની આકૃતિ વાળા કોઈ પણ પ્રશ્નમાં મુખ્ય ત્રિકોણની અંદર ગમે તેટલા ત્રિકોણ આપેલા હોય, એ ત્રિકોણને નંબર આપી એનો સરવાળો કરવાનો જેનાથી કુલ ત્રિકોણની સંખ્યા મળશે.
૪.
રીત :
અહી આપેલી આકૃતિમાં મુખ્ય ત્રિકોણની અંદર ઉભી લાઈન કરવાથી ૫ ભાગ બને છે.તેના દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા ૧+૨+૩+૪+૫=૧૫ છે.
અને અહી મુખ્ય ત્રિકોણમાં આડી લાઈન ૮ આપેલ છે હવે આ ૮ આડી લાઈન ને ઉભી લાઈન થી બનતા ત્રિકોણની સંખ્યા વડે ગુણવાથી જે જવાબ મળે એ કુલ ત્રિકોણની સંખ્યા હશે.
કુલ ત્રિકોણની સંખ્યા = ૧૫ * ૮ =૧૨૦
કોમ્પીટીટીવ એક્ષામ
૧.
આ પ્રકારની આકૃતિમાં તમે આરામથી બતાવી શકો છો કે કેટલા ત્રિકોણ છે.અહી આકૃતિમાં ૩ ત્રિકોણ છે.એ આપણે ગણીને પણ શોધી શકીએ છીએ. પણ પ્રોબ્લેમ ત્યારે આવે જયારે ત્રિકોણની સંખ્યા વધારે હોય.આ પ્રકારની આકૃતિવાળા પ્રશ્નમાં ત્રિકોણ શોધવાની સરળ રીત છે
રીત :
અહી આકૃતિમાં મુખ્ય ત્રિકોણમાં બે ત્રિકોણ બનાવેલ છે જો તમારે ત્રિકોણ શોધવાના થાય તો આકૃતીમાંના પહેલા ત્રિકોણને પહેલો અને બીજા ત્રિકોણને બીજો નંબર આપો અને એ બંને નંબર નો સરવાળો કરો. જે સરવાળો મળે તે ત્રિકોણની સંખ્યા હશે.
૧ + ૨=૩ ઉપર બતાવેલી આકૃતિમાં કુલ ત્રણ ત્રિકોણ હશે.
ઉપર બતાવેલી આકૃતિ આગળના પ્રશ્ન જેવી જ છે પણ એમાં ત્રિકોણની સંખ્યા વધારે છે. તો આ પ્રકારની આકૃતિવાળા પ્રશ્નમાં ત્રિકોણ શોધવા થોડા મુશ્કેલ પડે અને સમય પણ વધારે માંગી લે.તો આમાં પણ આગળના પ્રશ્ન જેવી રીતનો જ ઉપયોગ કરવાનો
રીત :
અહી આકૃતિમાં મુખ્ય ત્રિકોણની અંદર બનતા નાના ત્રિકોણને નંબર આપવાના, ઉપરની આકૃતિમાં કુલ પાચ ત્રિકોણ છે. એ ત્રિકોણને ૧ થી ૫ એમ નંબર આપેલા છે. હવે આ બધા નંબરોનો સરવાળો કરવાથી કુલ ત્રિકોણની સંખ્યા મળે.
૧ + ૨ +૩ +૪ +૫ =૧૫ , આમાં કુલ ત્રિકોણની સંખ્યા ૧૫ થાય.
3
ઉપરની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરીએ તો કુલ ૬ ત્રિકોણ દર્શાવેલ છે હવે આમાંથી બનતા ત્રિકોણ શોધવા માટે આગળના પ્રશ્નમાં વાપરેલી રીતનો જ ઉપયોગ કરીશું
રીત : આપેલા ત્રિકોણના નંબરનો સરવાળો કરવો
૧ +૨ +૩ +૪ +૫ +૬ = ૨૧ ,કુલ ત્રિકોણની સંખ્યા ૨૧ થશે.
આં પ્રકરની આકૃતિ વાળા કોઈ પણ પ્રશ્નમાં મુખ્ય ત્રિકોણની અંદર ગમે તેટલા ત્રિકોણ આપેલા હોય, એ ત્રિકોણને નંબર આપી એનો સરવાળો કરવાનો જેનાથી કુલ ત્રિકોણની સંખ્યા મળશે.
૪.
રીત :
આ પ્રકારની આકૃતિ આપી હોય તો આમાં પણ મુખ્ય ત્રિકોણની અંદર જે ઉભી ચાર લાઈન આપી છે અને તેના દ્વારા જે પાચ ત્રિકોણ બને છે એને એકથી પાચ નંબર આપવા. અને એ પાચ નંબરનો સરવાળો કરવો.
૧ +૨ +૩ +૪ +૫ = ૧૫
અને અમ આડી લાઈન પણ આપેલ છે. એ આડી લાઈનને પણ નંબર આપો અહી આકૃતિમાં ૫ લાઈન બતાવેલ છે. હવે આ લાઈનની સખ્યા ૫ છે જેને ઉપરના જવાબ ૧૫ વડે ગુણવાથી જે જવાબ મળે એ કુલ ત્રિકોણની સંખ્યા મળશે.
અહી આપેલી આકૃતિમાં મુખ્ય ત્રિકોણની અંદર ઉભી લાઈન કરવાથી ૫ ભાગ બને છે.તેના દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા ૧+૨+૩+૪+૫=૧૫ છે.
અને અહી મુખ્ય ત્રિકોણમાં આડી લાઈન ૮ આપેલ છે હવે આ ૮ આડી લાઈન ને ઉભી લાઈન થી બનતા ત્રિકોણની સંખ્યા વડે ગુણવાથી જે જવાબ મળે એ કુલ ત્રિકોણની સંખ્યા હશે.
કુલ ત્રિકોણની સંખ્યા = ૧૫ * ૮ =૧૨૦

No comments:
Post a Comment