NEET Result 2019 : How to Check Neet Result(નીટનુ પરિણામ કઇ રીતે જણવુ )

Neet 2019 was Conducted by the NTA on May 5 and May 20,2019
નીટ 2019 મે 5 અને મે 20 2019 ના રોજ લેવામા આવી હતી


Neet Result expected to be declared on NTA Website

નીટ નુ પરિણામ એન.ટી.એ.ની વેબસાઇટ પર મુકવમા આવશે.

વેબસાઇટ નીચે પ્રમાણે છે.



નીટ પરીણામ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ :



1    1.  એન.ટી.એ.ની વેબસાઇટ ntaneet.nic.in અથવા  mcc.nic.in પર NEET UG 2019 Result પર જાઓ.
2    2.Neet Exam Result 2019 ની લિંક પર ક્લિક કરો.

3    3.રોલ નમ્બર, બર્થ ડેટ અને બીજી જરુરિ માહિતિ ભરી submit બટન પર ક્લિક કરો.

4.આમ કર્યા પછી NEET UG  2019 નુ પરિણામ  સ્ક્રિન પર બતાવશે. વિધ્યાર્થિએ પરિણામની પ્રિંટ કાઢિ લેવાનિ      રહેશે.

Steps To download NEET Result 2019 :


1. Visit The NTA's Official Website- ntaneet.nic.in or mcc.nic.in- for NEET UG 2019 results.

2. Click on NEET Exam Results 2019 link.

3. Enter the roll number, date of birth, and other required details and click on submit button.

4. NEET UG Result 2019 will be display on the screen, Candidate are advised to take a print out of the page.


The neet results on the website will consist of the candidate's name, subject wise marks, Total Marks Obtained Percentile scores, All India Rank, Category Rank, Equivalent cut-off scores, and qualifying Status.


નીટના પરીણામમા વિધ્યાર્થિનુ નામ, વિશય પ્રમાણે માર્ક્સ, કેટલા માર્ક્સ મેળવ્યા , પર્સન્ટાઇલ સ્કોર, ઓલ ઇન્ડિયા રેંક, કેટેગરી રેંક, ક્વોલિફાયિંગ સ્ટેટ્સ વગેરે હોય છે.


No comments:

Post a Comment