મહાનુભાવોના ઉપનામ
નીચે ગુજરાતના કેટલાક મહાનુભાવો અને તેમના ઉપનામ દર્શાવેલા છે.
| ક્રમ | મહાનુભાવો | તેમના ઉપનામ |
|---|---|---|
| ૧ | ગાંધીજી | રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત |
| ૨ | સરદાર વલ્લભભાઈ પટેલ | સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક |
| ૩ | મહંમદ બેગડો | ગુજરાતનો અકબર |
| ૪ | ડૉ. ચંદુલાલ દેસાઈ | છોટે સરદાર |
| ૫ | જમશેદજી તાતા | ભારતીય ઉધોગના પિતામહ |
| ૬ | ડૉ. હોમીભાભા | અણુશક્તિના પીતામાહ |
| ૭ | જામ રણજીતસિંહજી | ક્રિકેટનો જાદુગર |
| ૮ | પુષ્પાબેન મહેતા | મહિલા વિકાસ પ્રવૃતિના મશાલચી |
| ૯ | ગણેશ વાસુદેવ માવળંકર | ભારતની સંસદના પિતા |
| ૧૦ | કુમારપાળ | ગુજરાતનો અશોક |
| ૧૧ | નરસિંહ મહેતા | આદી કવી |
| ૧૨ | મીરાંબાઈ | દાસી જનમ જનમની |
| ૧૩ | નર્મદ | નિર્ભય પત્રકાર, યુગ વિધાયક સર્જક |
| ૧૪ | જવેરચંદ મેઘાણી | રાષ્ટ્રીય શાયર, કસુમ્બીના રંગનો ગાયક |
| ૧૫ | પ્રેમાનંદ | મહાકવિ |
| ૧૬ | ઉમાંશંકર જોશી | વિશ્વ શાંતિનો કવિ |
| ૧૭ | પન્નાલાલા પટેલ | સાહિત્ય જગતનો ચમત્કાર |
| ૧૮ | ન્હાનાલાલ | કવિવર |
| ૧૯ | કલાપી | સુરતાની વાડીનો મીઠો મોરલો |
| ૨૦ | ગોવર્ધનરામ ત્રિપાઠી | પંડિત યુગના પુરોધા |
| ૨૧ | આનંદશંકર ધ્રુવ | પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ |
| ૨૨ | ચુનીલાલ આશારામ ભગત | પૂજ્ય મોટા |
| ૨૩ | રવિશંકર રાવળ | કલાગુરુ |
| ૨૪ | રવિશંકર મહારાજ | કળીયુગના ઋષિ, મૂકસેવક |
| ૨૫ | નરસિંહ રાવ દિવેટિયા | સાહિત્ય દિવાકર |
| ૨૬ | મોહનલાલ પંડ્યા | ડુંગળી ચોર |
| ૨૭ | ઇન્દુલાલ યાજ્ઞિક | અમીર શહેરના ગરીબ ફકીર |
| ૨૮ | મોતીભાઈ આમીન | ચરોતરનું મોતી |
| ૨૯ | હેમચંદ્રાચાર્ય | કલિકાલ સર્વજ્ઞ |
| ૩૦ | અખંડા નંદ | જ્ઞાનની પરબ |
| ૩૧ | કસ્તુરભાઈ લાલભાઈ | શીલભદ્ર શેઠી |
| ૩૨ | પંડિત શુખાલાલજી | પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત |
| ૩૩ | ફર્દુનજી મર્જબાન | ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ |
| ૩૪ | એલેકઝાન્ડર ફાર્બસ | લોકાભિમુખ રાજપુરુષ |
| ૩૫ | સર જમશેદજી જીજીભાઈ | હિંદના હાતિમતાઈ |
No comments:
Post a Comment