૧ . ઉદાહરણ ૧
ત્રિકોણ શોધવાની રીત :
ઉપર દર્શાવેલ આકૃતિમાં મુખ્ય ત્રિકોણની અંદર કુલ ૩ ભાગ પડે છે.
હવે અહી ૩ જા ભાગ માટે સૌ પ્રથમ ત્રિકોણ શોધતા. ત્રીજા ભાગની આકૃતિ આ પ્રમાણેની હશે.
હવે આ પ્રકાની આકૃતિ આપી હોય અને ત્રિકોણ શોધવાના હોય તો આપણે મુખ્ય ત્રિકોણની અંદર જે નાના ત્રિકોણ બતાવ્યા છે એ બધાના નંબરનો સરવાળો કરતા એ આકૃતિમાં રહેલા બધા ત્રિકોણ મળશે.
અહી જવાબ= ૧+૨+૩+૪+૫=૧૫ મળશે
હવે બીજા ભાગ માટે એમાં પણ આજ રીતનો ઉપયોગ થશે. તેના માટેની આકૃતિ નીચે પ્રમાણે હશે.
હવે બીજા ભાગમાં કુલ ત્રણ નાના ત્રિકોણ મળે છે તો આમાં પણ નાના ત્રિકોણના નંબરનો સરવાળો કરતા.
જવાબ =૧+૨+૩=૬ મળશે
હવે પ્રથમ ભાગ માટે,
અહી પણ આકૃતિમાં બે નાના ત્રિકોણ બતાવ્યા છે તો એમાં પણ ત્રિકોણના નંબર નો સરવાળો કરતા
જવાબ = ૧+૨=૩ મળશે.
હવે અહી મુખ્ય ત્રિકોણની અંદર ના ત્રિકોણ શોધવાના છે. માટે આ ત્રણેય ભાગ ના જવાબનો સરવાળો કરતા જે જવાબ મળે એ કુલ ત્રિકોણની સંખ્યા હશે.
કુલ ત્રિકોણની સંખ્યા = ૧૫+૬+૩=૨૪





No comments:
Post a Comment