જનરલ નોલેજ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી માહિતી

                                                                    જનરલ નોલેજ 


૧. કીર્તિ તોરણ ક્યાં આવેલ છે? - વડનગર 

૨. દેશમાં સૌથી ઓછા દિવસ માટે મુખ્યમંત્રી કોણ બનેલ છે? - યેદીયુરપ્પા

૩. ભીલ વિદ્રોહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? - પશ્ચિમી ઘાટ સાથે

૪. કયો વેરો મૃત્યુ વેરા તરીકે ઓળખાય છે? - એસ્ટેટ વેરો 

૫. અમીર શહેરોના ગરીબ ફકીર તરીકે કોણે ઓળખવામાં આવે છે? - ઇન્દુલાલ યાજ્ઞિક

૬. ક્વાટ મેળો ક્યાં ભરાય છે? - છોટા ઉદેપુર

૭. કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? - કુમુદબેન જોશી

૮. કયા ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? - રવિશંકર રાવળ 

૯. ગુજરાતનું કયું શહેર ભૂતકાળમાં માસુમાબાદ તરીકે પણ ઓળખાતું હતું? - રાજકોટ

૧૦. ગીરનાર ખડક કયા ખડકનો પ્રકાર છે? - અગ્નિકૃત 

૧૧. જેસોરાની ટેકરીઓ કયા જીલ્લામાં આવેલી છે? - બનાસકાંઠા 

૧૨. સૌથી ઓછા સમયમાં કયો ગ્રહ સુર્યની પરિક્રમા પૂર્ણ કરે છે? - બુધ

૧૩. દાંડીકુચ કયા સત્યાગ્રહનો ભાગ હતી?- ધરાસના સત્યાગ્રહ

૧૪. વાસ્કો દી ગામને ગુજરાતનો રસ્તો બતાવનાર ખલાસી? - કાનજી માલમ

૧૫. ભાષાના નાનામાં નાના ઘટકને શુ કહેવાય છે? - ધ્વનિ

૧૬. ગુજરાતમાં એકહજાર બારી વાળો મહેલ ક્યાં આવેલો છે? - રાજપીપળા   

૧૭. શ્રી કૃષ્ણના ગુરુનું નામ શું હતું? - સાંદીપનિ   

૧૮. વિજયઘાટ કોની સમાધિ છે? - લાલ બહાદુર શાસ્ત્રી

૧૯. દેશના પ્રથમ કેન્દ્રિય કેબીનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા? - રાજકુમારી અમૃતા કૌર 

૨૦. કયો પર્વત હિંદુ મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થ સમાન છે? - ગીરનાર       

૨૧. કોસ્ટ ઓફ લીવીંગની બાબતે ભારતનું સૌથી સસ્તું સહેર કયું છે? - કોલકતા 

૨૨. એ.સી. ઉત્પાદકોએ હવે ડિફોલ્ટ  સેટિંગ કેટલા ડીગ્રી રાખવું પડશે? - ૨૪ ડીગ્રી

૨૩. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? - પાલનપુર 

૨૪. ગુજરાતના બગીચા તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે? - ચરોતર

૨૫. દક્ષિણનું કશી કોને કહેવામાં આવે છે? - ચાંદોદ

૨૬. આનંદની દૂધ ડેરી પર  આધારિત ફિલ્મનું નામ શુ છે? - મંથન

૨૭. ધોળાવીરા કયા બેટમાં આવેલું છે? - ખડીર

૨૮. દુનિયાનો સૌથી હલકો ઉપગ્રહ કયો છે? - જય હિન્દ 1સ

૨૯. ISSF જુનિયર વિશ્વ-કપમાં સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો? - સૌરભ ચૌધરી

૩૦. બાલીમાં કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો? - મોઉંન્ટ અન્ગુંગ     
           
 
  

No comments:

Post a Comment