જનરલ નોલેજ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો

                                        રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો                


જાન્યુઆરી :

૧. ૯ જાન્યુઆરી  - પ્રવાસી ભારતીય દિવસ

૨. ૧૦ જાન્યુઆરી -  વિશ્વ હાસ્ય દિવસ

૩. ૧૨ જાન્યુઆરી - રાષ્ટ્રીય યુવા દિવસ

૪. ૧૫ જાન્યુઆરી - આર્મી દિવસ

૫. ૨૫ જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાતા દિવસ

૬. ૨૬ જાન્યુઆરી - ગણતંત્ર દિવસ

૭. ૩૦ જાન્યુઆરી - શહીદ દિવસ

ફેબ્રુઆરી :

૮. ૪ ફેબ્રુઆરી - વિશ્વ કેન્સર દિવસ

૯. ૨૧ ફેબ્રુઆરી - આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

૧૦. ૨૪ ફેબ્રુઆરી - સેન્ટ્રલ એકસાઈઝ દિવસ

૧૧. ૨૮ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

માર્ચ : 

૧૨. ૩ માર્ચ - રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ

૧૩. ૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

૧૪. ૧૫ માર્ચ - વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

૧૫. ૨૧ માર્ચ - વિશ્વ વન દિવસ

૧૬. ૨૨ માર્ચ - વિશ્વ જળ દિવસ

૧૭. ૨૩ માર્ચ - ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ શહીદી દિવસ/વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ

૧૮. ૨૪ માર્ચ - વિશ્વ ક્ષય દિવસ

૧૯. ૨૭ માર્ચ - વિશ્વ રંગભૂમિ દિવસ

એપ્રિલ :               

૨૦. ૭ એપ્રિલ - વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

૨૧. ૧૪ એપ્રિલ - આંબેડકર જયંતી

૨૨. ૧૮ એપ્રિલ - વર્લ્ડ હેરિટેજ ડે

૨૩. ૨૨ એપ્રિલ - વિશ્વ  પૃથ્વી દિવસ

૨૪. ૨૩ એપ્રિલ - વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ

૨૫. ૨૯ અપ્રિલ - વિશ્વ નૃત્ય દિવસ

મે :

૨૬. ૧ મે - વિશ્વ મજુર દિવસ/ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ

૨૭. ૩ મે - પ્રેસ સ્વતંત્રા દિવસ     

૨૮. ૮ મે - વિશ્વ રેડક્રોસ દિવસ

૨૯. ૧૧ મે - રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

૩૦. ૧૫ મે - આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

૩૧. ૧૭ મે - વિશ્વ સંદેશા વ્યવહાર દિવસ

૩૨. ૨૧ મે - આતંકવાદ વિરોધી દિવસ(રાજીવ ગાંધીની પુણ્યતિથી)

૩૩. ૨૨ મે - જૈવિક વિવિધતા દિવસ

૩૪. ૨૪ મે - કોમનવેલ્થ દિવસ

૩૫. ૩૧ મે - તમાકુ વિરોધી દિવસ

મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઓળખાય છે.

જુન :

૩૬. ૪ જુન - આક્રમણગ્રસ્ત નિર્દોષ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

૩૭. ૫ જુન - વિશ્વ પર્યાવરણ દિવસ

૩૮. ૧૪ જુન - વિશ્વ રક્તદાન દિવસ

૩૯. ૨૦ જુન - વિશ્વ શરણાર્થી દિવસ

૪૦. ૨૧ જુન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

૪૧. ૨૬ જૂન - કેફી પદાર્થોનું સેવન અને તેના ગેરકાયદેસર વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ

૪૨. ૨૯ જૂન - રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ

જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઓળખાય છે.

જુલાઈ :

૪૩. ૧ જુલાઈ - વિશ્વ ડોક્ટર દિવસ

૪૪. ૧૧ જુલાઈ - વિશ્વ વસતી દિવસ

૪૫. ૧૨ જુલાઈ - મલાલા દિવસ

૪૬. ૧૯ જુલાઈ - બેંક રાષ્ટ્રીયકરણ દિવસ

૪૭. ૨૬ જુલાઈ - કારગીલ વિજય દિવસ

૪૮. ૨૯ જુલાઈ - વિશ્વ વાઘ દિવસ

ઓગસ્ટ :

૪૯. ૬ ઓગસ્ટ - હિરોશીમા દિવસ

૫૦. ૮ ઓગસ્ટ - વિશ્વ વરિષ્ઠ અને નાગરિક દિવસ

51. ૯ ઓગસ્ટ - હિન્દ છોડો અંદોલન દિવસ / નાગાસાકી દિવસ

૫૨. ૧૨ ઓગસ્ટ - વિશ્વ યુવા દિવસ

૫૩. ૧૫ ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ

૫૪. ૨૦ ઓગસ્ટ - રાષ્ટ્રીય સદભાવના દિવસ

૫૫. ૨૯ ઓગસ્ટ - રાષ્ટ્રીય રમત દિવસ

સપ્ટેમ્બર :

૫૬. ૨ સપ્ટેમ્બર - નાળીયેર દિવસ

૫૭. ૫ સપ્ટેમ્બર - શિક્ષક દિવસ

૫૮. ૮ સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતા દિવસ

૫૯. ૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિવસ

૬૦. ૧૫ સપ્ટેમ્બર - આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ

૬૧. ૨૧ સપ્ટેમ્બર - વિશ્વ શાંતિ દિવસ

૬૨. ૨૭ સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિવસ

ઓકટોબર :

૬૩. ૧ ઓકટોબર - વિશ્વ પ્રોઢ દિવસ

૬૪. ૨ ઓકટોબર - ગાંધી જયંતી / અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

૬૫. ૩ ઓકટોબર - વિશ્વ પ્રકૃતિ દિવસ

૬૬. ૪ ઓકટોબર - વિશ્વ પશુ કલ્યાણ દિવસ

૬૭. ૫ ઓકટોબર - વિશ્વ શિક્ષક દિવસ

૬૮. ૮ ઓકટોબર - ભારતીય વાયુ દિવસ

૬૯. ૯ ઓકટોબર - વિશ્વ ટપાલ દિવસ

૭૦. ૧૦ ઓકટોબર - રાષ્ટ્રીય ટપાલ દિવસ

૭૧. ૧૪ ઓકટોબર - વિશ્વ માનક દિવસ

૭૨. ૧૬ ઓકટોબર - વિશ્વ ખાધ દિવસ

૭૩. ૨૪ ઓકટોબર - સયુંક રાષ્ટ્ર દિવસ

૭૪. ૩૧ ઓકટોબર - સરદાર પટેલ જયંતી , ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ

નવેમ્બર :

૭૫. ૯ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદાકીય દિવસ

૭૬. ૧૪ નવેમ્બર - રાષ્ટ્રીય બાળ દિવસ , વિશ્વ મધુપ્રમેહ દિવસ

૭૭. ૧૭ નવેમ્બર - વિશ્વ વિધાર્થી દિવસ

૭૮. ૧૯ નવેમ્બર - વિશ્વ નાગરિક દિવસ

૭૯. ૨૫ નવેમ્બર - વિશ્વ માંસાહાર નિષેધ દિવસ

૮૦. ૨૬ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદા દિવસ , વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

ડીસેમ્બર :

૮૧. ૧ ડીસેમ્બર - વિશ્વ એઇડ્સ દિવસ

૮૨. ૩ ડિસેમ્બર - વિશ્વ વિકલાંગતા દિવસ

૮૩. ૪ ડીસેમ્બર - ભારતીય નૌસેના દિવસ

૮૪. ૫ ડીસેમ્બર - આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ

૮૫. ૯ ડીસેમ્બર - આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ

૮૬. ૧૦ ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ

૮૭. ૧૪ ડિસેમ્બર - રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

૮૮. ૨૩ ડિસેમ્બર - ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ)

૮૯. ૨૫ ડિસેમ્બર - રાષ્ટ્રીય સુશાસન દિવસ(નેશનલ ગુડ ગવર્નન્સ ડે - અટલ બિહારી વાજપાયીના                                                સન્માનમાં)



,

No comments:

Post a Comment